MISSION SWACHH BHARAT (CLEAN INDIA)
MISSION SWACHH BHARAT (CLEAN INDIA)
બે મિત્રો ચાલતા ચાલતા જતાં હોય છે .
(NUMBER 1) : તે માથી એક વેફર ખાતો હોય છે.
જ્યારે તે નું વેફર પૂરું થાય છે ત્યારે તે વેફર ના કાગડીયાને રોડ પર ફેકી દે છે.
(NUMBER 2) :ત્યારે તેનો મિત્ર તે ને કહે છે કે આમ કાગડીયાને ફેકી ના દેવાય.
(NUMBER 1) :: ત્યારે તેનો મિત્ર કહે છે શુ ફરક પડે છે હું એકલો ગંદગી નઇ ફેલાવ તો શુ આખો દેશ સ્વછ થઈ જસે?
( ચાલને હવે )
( કિયાં સુધી ચલસે આવું? )
જો દરેક લોકો આવું જ વિચારશે તો આપનો દેશ ક્યારેય સ્વછ નઇ થઈ શકે.
તો ચાલો આજે જ આપણે પ્રતિજ્ઞા લઈ કે
ન હું ગંદકી ફેલાવીશ કે ન કોઈ ને ફેલાવા દઈશ.
आओ मिल जुल कर एक काम करे
रोज आधे घंटे की सफाई अपने नाम करे
फूल खिले हर घर गलियारे में
क्यूँ न ऐसे अरमान करे.
रोज आधे घंटे की सफाई अपने नाम करे
फूल खिले हर घर गलियारे में
क्यूँ न ऐसे अरमान करे.
No comments